છોટાઉદેપુર : કવાંટના તુરખેડા ગામે સારા રોડ-રસ્તાના અભાવે વધુ એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું..!
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ નજીકના વિસ્તારમાં સારા રોડ-રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો..
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામ નજીકના વિસ્તારમાં સારા રોડ-રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો..
છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામના લોકો આઝાદીના વર્ષો બાદ પણ પુલના બનતા નદી પાણીમાંથી પસાર થઈ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટે મજબૂર બન્યા છે.
બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે, પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રસ્તાઓ અને સ્વચ્છતામાં સુધારો થશે જેનાથી સ્થાનિક લોકોના જીવનધોરણ બદલાશે
છોટાઉદેપુર જિલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે
જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે
બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલી ચઢાવી હોવાની ઘટના સામે આવી
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.