છોટાઉદેપુર: નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી,ગ્રામજનોને ભારે હાલાકી
નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે
નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે.
છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે ઝરવા પુલ ઉપર અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા ગામે આવેલી 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા હાલ અતિ જર્જરીત હાલતમાં આવી ગયા છે
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.