Connect Gujarat

You Searched For "chori"

ઝઘડીયા : ઉમલ્લાનું દંપત્તિને ઘરે આવતાં મોડુ થતાં માલસર રોકાઇ ગયાં, પછી તેમના ઘરે જે થયું તેનાથી તેમના હોશ ઉડી ગયાં

16 Feb 2020 12:05 PM GMT
ઝઘડિયાતાલુકાના ઉમલ્લાના પટેલ ફળિયામાં બંધ મકાનમાંથી 4.42 લાખ રૂપિયા ઉપરાંતની ચોરીનો બનાવ બનતાંપોલીસ દોડતી થઇ ગઇ છે. ઉમલ્લાગામની મધ્યમાં જ આવેલાં...

રાજકોટ : રસોઇયા પર હતી ચોરીની આશંકા, જુઓ પછી છ લોકોએ ભેગા મળી શું કર્યું

7 Feb 2020 3:24 PM GMT
રાજકોટનાગોંડલ રાલુકાના ભરૂડી ગામની સીમમાંથી મળેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.કારખાનામાં રસોઇયાનું કામ કરતાં વ્યકતિને નગરપાલિકાના બે સભ્યો...

ભરૂચ : ઝઘડીયામાં તસ્કરોએ લાખોના મત્તાની ચોરીને આપ્યો અંજામ, પોલીસ વિભાગ થયું દોડતું

28 Jan 2020 2:06 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં તસ્કરોને જાણે પોલીસનો પણ ડરન રહેતા છૂટ્ટોદોર મળ્યો હોય તેમ જણાઈ આવ્યું છે. ઝઘડીયાની મારુતિ રેસિડેન્સીના 2મકાનના તાળાં તોડી...

સુરત : અમરોલીમાં તસ્કરોએ ઉજવી “ઉત્તરાયણ”, છ મકાનોમાં કરી ચોરી

15 Jan 2020 11:02 AM GMT
સુરતનાઅમરોલી વિસ્તારમાં તસ્કરોએ ઉત્તરાયણ ઉજવી હોય તેમ એક જ રાતમાં છ મકાનોના તાળા તોડીલાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં...

સુરત : સરથાણામાં શ્રીજી કલીનીકમાંથી 10 લાખ રૂપિયાની ચોરી, જુઓ સીસીટીવી ફૂટેજ

13 Jan 2020 12:29 PM GMT
સુરતના સરથાણામાં આવેલાં શ્રીજી કલીનીકમાંથી તસ્કરો 10 લાખ રૂપિયા ઉપરાંતનીચોરીની ઘટના બની છે. કલીનીકમાં ચોરી કરવા આવેલાં તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ...

કરજણ : પાર્કિંગમાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં મુકેલી બેગમાંથી રૂપિયા ૧ લાખ ઉપરાંતની મત્તાની ચોરી

1 Dec 2019 9:57 AM GMT
ને. હાઇવે ૪૮ પર આવેલા વડોદરાના કરજણ નજીક આવેલી શિવશક્તિહોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી જૈન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી રૂપિયા એક લાખઉપરાંતની માલમત્તાની...

ઝઘડિયા GIDCની વેલીયન્ટ ઓર્ગનિક કંપનીમાંથી ચોરી થયેલ વાલ્વ સાથે એકની થઈ ધરપકડ

27 Nov 2019 3:33 PM GMT
કંપનીમાંથી કુલ ૨૩ વાલ્વ ચોરી થઇ હતીજેમાં કંપની સંચાલકો દ્વારા બે માસ બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. ઝઘડિયા જીઆઇડીસીનીવેલીયન્ટ ઓર્ગેનિક કંપની માંથી ૨૩...