અમદાવાદ : સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની હડતાલનો 7મો દિવસ, હોસ્ટેલ ખાલી કરવા સરકારની નોટિસ
સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્સ ડોક્ટર છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે ત્યારે સરકાર પણ હવે ઝૂકવા તૈયાર નથી તેમ હડતાળ પર ઉતરેલા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્સ ડોક્ટર છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે ત્યારે સરકાર પણ હવે ઝૂકવા તૈયાર નથી તેમ હડતાળ પર ઉતરેલા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઇને સતત ચર્ચામાં આવતી હોય છે નવી સિવિલ હોસ્પિટલની આબરુની લીરા કાઢતો શ્વનોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા 5 મૃતદેહ વિકૃત હાલતમાં થઈ ગયા હતા
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાનો નિર્ણય લેવાયો છે.
ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે.