ભાવનગર : વડવા ચબુતરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,સર્જાયેલી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતી, ફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ ઘટનામાં નિવૃત PSI પુત્ર સહિત 5ની પોલીસે ધરપકડ કરી હતી.
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે ધાર્મિક કાર્યક્રમ બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં મકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી,
ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.
વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે
સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી