Connect Gujarat

You Searched For "Cold Wave"

પવનના સુસવાટા વચ્ચે રાજ્યભરમાં જામ્યું કાતિલ ઠંડીનું સામ્રાજ્ય, હજી 3 દિવસ પડશે ઠંડી : હવામાન વિભાગ

4 Jan 2023 8:13 AM GMT
ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે.

અમેરિકામાં બરફના તોફાનથી જન જીવન અસ્તવ્યસ્ત,૬૦ લોકોના મોત

27 Dec 2022 6:13 AM GMT
એક તરફ વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો બીજીબાજુ અમેરિકા વધુ એક સંકટનો સામનો કરી રહ્યું છે.

પહાડો હજુ પણ જોઈ રહ્યા છે બરફવર્ષાની રાહ, અડધો ડિસેમ્બર વીતી ગયા છતા ઠંડી ચમકારો બતાવતી નથી.!

17 Dec 2022 5:05 AM GMT
ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે. પરંતુ અત્યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી,

તીવ્ર ઠંડી વચ્ચે IMDએ જારી કર્યું આ એલર્ટ, જાણો કેવું રહેશે આજનો હવામાન

26 Jan 2022 3:00 AM GMT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે

સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું...

25 Jan 2022 8:18 AM GMT
ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું

હવામાન વિભાગની આગાહી : પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી ઘટવાની વકી...

17 Jan 2022 5:00 AM GMT
ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

રાજ્યમાં બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ થશે ઘટાડો,હવામાન વિભાગની આગાહી

12 Jan 2022 5:59 AM GMT
કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

રાજ્યમાં ફરી કોલ્ડ વેવની "આગાહી", હાડ થીજાવતી ઠંડી પડશે...

10 Jan 2022 5:33 AM GMT
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

ભરૂચ : ફુલ ગુલાબી ઠંડીમાં ફુલના વેપારીઓમાં નિરાશા, ભાવ વધતાં અસમંજસ..!

11 Dec 2021 6:09 AM GMT
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠાના વિસ્તારો ફુલની ખેતી માટે ખૂબ જાણીતા છે. અહીના ખેડૂતો ગુલાબ, ગલગોટા અને પારસની ખેતી કરી વ્યાપક પ્રમાણમાં સારી આવક...

અમદાવાદ : કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીથી નવા વર્ષનું સ્વાગત, જુઓ ક્યા વિસ્તારોને થશે અસર

31 Dec 2020 11:14 AM GMT
રાજ્યમાં 2021ની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદથી થશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 અને 3 જાન્યુઆરીની વચ્ચે હવામાનમાં પલટો આવશે. અને...

ભરૂચ : જંબુસરના TRB જવાનોની સરાહનીય કામગીરી, ઠંડીમાં ઠૂઠવાતા જરૂરિયાતમંદોને કર્યું ધાબળાનું વિતરણ

30 Dec 2020 11:28 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના TRB જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં TRB જવાનો દ્વારા કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા ગરીબ તેમજ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે...

ઠંડીનો “ચમકારો” : ગુજરાત રાજ્ય બન્યું ઠંડુગાર, હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા

29 Dec 2020 9:53 AM GMT
રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 72 કલાકમાં કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં હાડ...