હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો
રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે.
રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને કમાન સોંપવામાં આવ્યા બાદ મોટી ઉલટફેટના એંધાણ મળી રહ્યા છે
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.
ગાંધી ટોપી પર રાજકીય વિવાદ; ભાજપ કોંગ્રેસ આમને સામને, ગાંધીજી ક્યારેય ગાંધી ટોપી પહેરતા ન હતા: રત્નાકર પાંડે.
કોરોનાના કારણે ચુંટણીને રાખવામાં આવી હતી મોકુફ, 11 વોર્ડની 44 બેઠક માટે કરાવવામાં આવશે મતદાન.