વડોદરા : કોર્પોરેશન દ્વારા લાયન્સ કલબ તરફના માર્ગે બે દેરી તોડી પડાય, કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
કોર્પોરેશને ધાર્મિક લાગણી દુભાવી, કોંગ્રેસ દ્વારા મંદિરના પુન: સ્થાપનની માંગ
કોર્પોરેશને ધાર્મિક લાગણી દુભાવી, કોંગ્રેસ દ્વારા મંદિરના પુન: સ્થાપનની માંગ
ભાજપ સરકારે મોંઘવારી ઘટાડવાનું આપ્યું હતું વચન મોંઘવારી તો ઘટી નહીં પણ હાલના સમયે બમણી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો
ગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય, તારીખ 15 મેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ
વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
સુરત શહેરના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
વડોદરાના માંડવી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.