ભરૂચ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા કોંગ્રેસે યોજી તાલીમ શિબિર, AICCના ઇન્ચાર્જ રહ્યા ઉપસ્થિત
કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું
પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા
સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો
મહાનગરપાલિકા સંચાલિત 399 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા 5 દિવસથી તેલના અભાવે બાળકોને નાસ્તો નહીં મળતા પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.