કરછ: મને RSS સાથે જોડાવવાનો અફસોસ છે, જુઓ પ્રવીણ તોગડિયાએ કેમ આપ્યું આવું નિવેદન
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
બીલીમોરા પાલિકા દ્વારા વિકાસના કા મો ખોરંભે, ૨૦૦૬ થી તળાવ બ્યુટીફીકેશનનું કામ આજ દિન સુધી અધૂરું.
પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.
કોરોના કાળ વચ્ચે ગણેશ મહોત્સવ માટે મંજૂરી, મૂર્તિકારોને સારા વ્યવસાયની આશા.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.
જુમ્મા મસ્જિદ નજીક થઈ હતી લૂંટ, એક્ટિવા ચાલકને માર મારી લૂટ કરાય હતી.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.