સુરત : બારડોલી અને સુરતના બંગલાઓમાં કરાયું છે સાત પોર્ન ફીલ્મનું શુટિંગ
સુરતના તન્વીર હાશમીએ બનાવી હતી ફિલ્મો, 50 સભ્યોનું યુનિટ સુરત ખાતે જ રહેતું હતું.
સુરતના તન્વીર હાશમીએ બનાવી હતી ફિલ્મો, 50 સભ્યોનું યુનિટ સુરત ખાતે જ રહેતું હતું.
વિદેશી સોફટવેરની મદદથી જાસુસીનો આક્ષેપ, નામાંકિત વ્યકતિઓના ફોનની કરાય જાસુસી.
પીરકાંઠીમાં બારેમાસ ઉભરાતી ગટરોથી લોકો પરેશાન, માર્ગ બિસ્માર હોવાના કારણે ગટરના પાણી ફરી વળ્યા.
દિવ્યાંગ બાળકોએ બનાવી છે રાખડીઓ, બાળકોને પગભર બનાવવા રાખડીની ખરીદી જરૂરી.
વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”.
રાજપારડી પોલીસની ટીમને મળી મોટી સફળતાં, અલીરાજપુરના જંગલોમાં છુપાવી હતી બાઇકો.
ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી.