અંકલેશ્વર : મેવાડા ફળિયામાં જર્જરીત મકાન ચોમાસા પહેલાં જ ધરાશાયી
અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.
અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.
કબીરવડ ખાતે શનિ જયંતિએ બનેલી કરૂણાંતિકા, યુવાનોની ઓળખ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર
શિક્ષણ વિભાગને લગતી યોજનાઓનું મોનિટરિંગ, શિક્ષણનું સ્તર સુધારવા નવતર અભિગમ
6 આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાય,દયાદારા ગામેથી ખોરાકનો જથ્થો મળી આવ્યો
સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી, સર્જરી કરી નવજાત બાળકીનો જીવ બચાવ્યો
સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં છુટછાટ આપવામાં આવી છે જે મુજબ આવતી કાલથી રાજ્યના મોટાભાગના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે જો કે કોવિડ-19ની ગાઈડ લાઇનના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.
રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.