અમદાવાદદારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર સાવ નિષ્ફળ: અર્જુન મોઢવાડિયા અર્જુન મોઢવાડિયાનો સીએમ, ગૃહરાજ્ય મંત્રીને ખુલ્લો પડકાર, દારૂબંધીના કાયદાના અમલમાં નિષ્ફળતાના કર્યા આક્ષેપ By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોરોના વોરિયર્સ એવા આશાવર્કર બહેનોને જ સામી દિવાળીએ રડવાનો વારો,જુઓ સરકારની શું છે આડોડાઈ ભરૂચમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, દોઢ વર્ષથી કોરોના ભથ્થું ન ચૂકવાયુ હોવાના આક્ષેપ By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે : કેન્દ્રીય રેલ્વે મંત્રી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરાયું વિશેષ સન્માનનું આયોજન By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ગુરૂપુષ્ય નક્ષત્રમાં શુકનના સોનાની ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી શુકનના સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ, અમદાવાદની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ઉમટી ભીડ By Connect Gujarat 28 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ,વાહનચાલકો અટવાયા અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ, ભરૂચથી સુરતને જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતાર By Connect Gujarat 27 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યું પોલીસ આંદોલન,મોટી સંખ્યામાં પોલીસ પરિવારો ઉમટ્યા સરકાર સાથે બેઠક બાદ પણ પોલીસ આંદોલન યથાવત રાજ્યમાં ગ્રેડ પેનો મુદ્દો હવે આગ પકડી રહ્યો છે By Connect Gujarat 27 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પે ગ્રેડ મામલે દાણીલીમડા અને શાહીબાગ હેડક્વાટરનો પોલીસ પરિવાર રોડ પર ઉતર્યો, 1 કલાકથી 2 કિમી લાંબો ટ્રાફિક જામ અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 27 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ન્યુ સિટીલાઇટ રોડ પર થયેલા 90 લાખની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશથી કરી ધરપકડ સુરતમાં ન્યુ સિટીલાઇટ રોડ પર 10 દિવસ પહેલા થયેલી 90 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી By Connect Gujarat 20 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજુલામાં વૃધ્ધનો નદીમાં ઝંપલાવી આપઘાત, પુર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ પાણીમાં ઉતર્યા By Connect Gujarat 12 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn