ભરૂચ તાલુકા પંચાયત સભ્યના જન્મદિવસની પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞ થકી અનોખી રીતે ઉજવણી કરાય...
ભરૂચ તાલુકા પંચાયત સભ્ય અને રિલાયન્સ કંપનીના મેનેજર મેહુલ જોષીના 51માં જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું....
ભરૂચ તાલુકા પંચાયત સભ્ય અને રિલાયન્સ કંપનીના મેનેજર મેહુલ જોષીના 51માં જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું....
કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા
પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી
છેલ્લા 2-3 દિવસથી તબિયત વધુ નાદુરસ્ત જણાતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લાંબી માંદગી બાદ પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થતાં સંઘવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી
આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનાર શખ્સોને પોલીસે ઝબ્બે કર્યા હતા. આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે વાહનો, હથિયારો, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
અગ્રવાલ અને તેમની ટીમે વર્ષ1989ના મે મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળામાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે.જેવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા