ભરૂચ: આમોદ વાગરા રોડ પર ભૂખી ખાડીના પાણી ફરી વળ્યા, બુવા ગામ નજીક ટ્રક પાણીમાં ફસાય
ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....
ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....
જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું
અમદાવાદના સરખેજ ગામના શકરી તળાવમાં એક બોટ ઉંધી વળવાની ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ.....
ભરૂચના જંબુસર પંથકમાં આગના બનાવો બન્યા હતા તે પરિવારજનોને જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી