ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની બદલીના આદેશ
એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
મહંતશ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા આથી તેઓએ ડૂબતાં લોકોનો જીવ બચાવી લીધો
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો
વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું
શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી.
પાલેજ ઓવર બ્રીજની બાજુમાં સર્વિસ રોડ પરથી પાલેજથી સાંસરોદ જતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર ફેરીયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.