જુનાગઢ : માણાવદરના પાદરડીમાં લોકો દોરડા અને ટાયરના સહારે જીવના જોખમે નદી પસાર કરવા બન્યા મજબૂર
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...
માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...
પ્રજાને પડી રહેલી હાલાકીની જાણકારી તંત્રના બહેરા કાને સંભળાય તે માટે લાઠીના સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુ નગરપાલિકા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ પર બેઠા
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા
ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગરી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ તેના વાલીવારસાની શોધખોળ શરૂ કરી
સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે,અને આ કામગીરી સામે સોસાયટીના પ્રમુખો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગના બેદરકારી ભર્યા વલણને કારણે પાવાગઢ તરફના રસ્તાઓ તદ્દન બિસ્માર બની ગયા છે. જેના કારણે વાહનચાલકો સાથે યાત્રાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે
ભુવા ગામ પાસે વરસાદી પાણી ભરાતા એક ટેન્કર પાણીમાં ફસાઈ ગયું હતું. ભૂખી ખાડીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો....