ભરૂચ : જંબુસરમાં એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ,15 પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર
ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર, ભરૂચ, ઝઘડીયા, અંકલેશ્વર, રાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ
ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર, ભરૂચ, ઝઘડીયા, અંકલેશ્વર, રાજપીપળા સહિતની પાંચ એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ
ભરૂચ રેલ્વે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળજાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતાં 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું
ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી.એસ.એસ. સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ 2024-2025માં તુવેરના પાક માટે 7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ એમએસપીમાં જાહેર કર્યા છે.
ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ વકફ કાયદાના વિરોધમાં તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો
સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.
મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ
બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા