મધ્ય ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાનથી ઉજવણી
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની આન- બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી.....
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ જખૌના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તે મામલે દરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.
ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપી હતી
સોમનાથ સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે
ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે
ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત હતું તેવામાં લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો.