Connect Gujarat

You Searched For "Coronacase"

રસીકરણનો આંકડો 173.42 કરોડને પાર, 24 કલાકમાં આટલા ડોઝ અપાયા

15 Feb 2022 7:51 AM GMT
દેશમાં કોરોના સામે રસીકરણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. દેશમાં રસીકરણને લઈને નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે.

કોરોનાના મોતના આંકડા ફરી વધ્યા, 24 કલાકમાં 804 લોકોએ ગુમાવ્યા જીવ, 50407 નવા કેસ સામે આવ્યા

12 Feb 2022 6:20 AM GMT
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, દરરોજ મૃત્યુઆંક ચિંતાજનક છે.

ભારતમાં ત્રીજી લહેર થઈ રહી છે સમાપ્ત, 20,000 ઓછા કેસ, જાણો 24 કલાકમાં કેટલા કેસ આવ્યા

6 Feb 2022 6:58 AM GMT
દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે ખતમ થતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

અમેરિકામાં કોરોના મહામારીના કારણે 9 લાખ લોકોના મોત, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

5 Feb 2022 7:53 AM GMT
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 9 લાખને વટાવી ગયો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ કેસ, તો ગુજરાતમાં નવા 8,934 કેસ નોંધાયા

3 Feb 2022 4:46 AM GMT
સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે 1008 દર્દીઓના મોત થયા છે

રાજ્યમાં કોરોના વાયરસના નવા 6679 કેસ નોંધાયા, 35 દર્દીઓના થયા મોત

31 Jan 2022 3:39 PM GMT
રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 6679 પોઝિટિવ કેસ નોંધાયા,અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10473 લોકોના મોત થયા

દેશમાં આજે 2,34,281 નવા કેસ નોંધાયા,893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

30 Jan 2022 3:49 AM GMT
છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,52,784 સંક્રમિતો સાજા થયા

રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794 કેસ નોંધાયા, 33 દર્દીઓના થયા મોત

29 Jan 2022 2:56 PM GMT
આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી

India Covid-19 : દેશમાં આજે 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા, 871 લોકોના મોત થયા

29 Jan 2022 4:03 AM GMT
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે.

સુરત : ઓનલાઈન ટ્રેડિંગ પર હીરા ઉદ્યોગને 2 ટકા ડ્યુટી, હીરા ઉદ્યોગકારોને અસર...

23 Jan 2022 7:59 AM GMT
કોરોના કાળમાં દરમ્યાન દેશમાં હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકાની ડ્યુટીના કારણે છેલ્લાં દોઢ વર્ષથી આ ઉદ્યોગને મોટી અસર થઈ છે.

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 21225 નવા કેસ નોધાયા,16 દર્દીના થયા મોત

21 Jan 2022 4:13 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245 દર્દીઓ રિકવર પણ થયા છે.