Connect Gujarat

You Searched For "Coronacase"

ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ અમદાવાદમાં

25 Jun 2022 4:06 PM GMT
ગુજરાતમાં કોરોના 'વકર્યો' : ગત 24 કલાકમાં 419 નવા કેસ સામે 218 થયાં સાજા,

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા, 14 સંક્રમિતોના મોત

29 May 2022 4:03 AM GMT
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા છે અને 14 સંક્રમિતોના મોત થયા છે

દિલ્હીમાં આજે કોરોનાના 393 નવા કેસ નોધાયા, 709 લોકોએ કોરોનાને આપી મ્હાત

17 May 2022 3:49 PM GMT
સમગ્ર દેશની સાથે રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 393 નવા કેસ અને બે સંક્રમિતોના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા, 5 દર્દીઓ સાજા થયા

14 April 2022 4:09 PM GMT
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે.

આજે 796 નવા કેસ સામે આવ્યા, 19 લોકોના મોત થયા

12 April 2022 5:08 AM GMT
દેશમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 796 નવા કેસ નોંધાયા છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા

11 April 2022 3:33 PM GMT
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે.

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 16 નવા કેસ નોધાયા

23 March 2022 4:17 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299 પર પહોંચી ગયો છે

રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોધાયા, 1 દર્દીનું થયું મોત

22 March 2022 4:40 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોધાયા, 71 સંક્રમિતોના થયા મોત

19 March 2022 4:36 AM GMT
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 61 કેસ નોધાયા

5 March 2022 4:20 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 984 પર પહોંચી ગયો છે....

Covid -19 : રાજ્યમાં આજે કોરોનાના 305 નવા કેસ નોધાયા, 5 દર્દીઓના થયા મોત

23 Feb 2022 4:35 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305 કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોનાના 347 નવા કેસ નોધાયા, 6 દર્દીઓના થયા મોત

21 Feb 2022 4:37 PM GMT
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 347 કેસ નોંધાયા