Connect Gujarat

You Searched For "coronaupdate"

સિવિલે તમામ હદ વટાવી : પરિવારને મોઢું બતાવાયા વિના અગ્નિસંસ્કાર કરાવ્યા, બાદમાં ફોન આવ્યો દર્દી તો હોસ્પિટલમાં છે

31 May 2020 8:03 AM GMT
અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. આ વખતે તો સિવિલ હોસ્પિટલે તમામ હદો વટાવી છે. કોઈને બદલે કોઈને મોકલીને અંતિમસંસ્કાર...

કરણ જોહરના હાઉસ સ્ટાફમાં 2 સભ્યો કોરોના પોઝિટિવ

26 May 2020 7:55 AM GMT
બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના ઘરે કામ કરતા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. કરણ અને તેના પરિવારનો રિપોર્ટ નેગેટિવ...

કોરોના મહામારી સામે લડવા ભારત અને ઇઝરાઇલ સંયુક્ત રૂપે સંશોધન કરશે

26 May 2020 6:27 AM GMT
કોરોના વાઈરસની તપાસને ઝડપી બનાવવા ભારત અને ઇઝરાઇલ સાથે મળીને સંશોધન અને વિકાસ કરી રહ્યા છે. ઇઝરાઇલ એમ્બેસીના પ્રવક્તાએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.નવી...

વલસાડ: કોવિડ-19 હોસ્પીટલમાં કોરોના પોઝિટિવનો કોઇ કેસ નહીં, અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ

20 May 2020 12:44 PM GMT
વલસાડની લોટસ હોસ્‍પિટલમાં કોવિડ-૧૯ના 2 પોઝીટીવ કેસ હોવાની વાત માત્ર એક અફવા છે. બનાવની વિગત એવી છે કે, તા. 20મી એપ્રિલના ના રોજ વાપી ખાતે...

ગુજરાત : હવે લોન મેળવવું બન્યું સરળ, બેંકો જરૂરીયાતમંદોને આપશે લોન

14 May 2020 10:49 AM GMT
મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાવશે ગુજરાતને આત્મનિર્ભરબેંક 8 ટકાના વ્યાજે લોન આપશે, જેમાં 6 ટકા વ્યાજ સરકાર ચુકવશેકોરોના વાયરસના કારણે અપાયેલા લોકડાઉનથી...

અમરેલીમાં કોરોના વાયરસની પહેલી એન્ટ્રી, સુરતથી આવેલ 67વર્ષની વૃદ્ધ મહિલાનો આવ્યો કોરોના રિપોર્ટ પોઝિટિવ

13 May 2020 6:07 AM GMT
ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે કોરોના પહોંચી ગયો છે. અમરેલી જિલ્લો એક માત્ર કોરોના રહિત ગણાતો હતો. હવે આ જિલ્લામાં પણ કોરોના નામના વાયરસે એન્ટ્રી કરી દીધી...

ભરૂચ : ઝઘડીયામાં કોરોના વોરિયર્સનું સ્થાનિકોએ કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું

5 May 2020 10:13 AM GMT
હાલ કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસનો ફેલાવો વધારે ન થાય તે માટે દેશના તમામ નાગરિકોને ઘરમાં જ રહે તેવી અપીલ પણ...

અમેરિકાએ એચ-1બી વીઝાધારક અને ગ્રીનકાર્ડના અરજદારને આપી રાહત

2 May 2020 10:27 AM GMT
અમેરિકી સરકારે એચ-1બી વીઝાધારકો અને ગ્રીનકાર્ડની અરજી કરનારને દસ્તાવેજ જમા કરાવવા 60 દિવસનો સમયગાળો આપ્યો છે. આ છૂટ ચાલી રહેલી મહામારીને પગલે આપવામાં...

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1993 નવા કેસ, દેશમાં અત્યાર સુધી 35043 કોરોના પોઝિટિવ, રિકવરી રેટ 25.37 ટકા થયો

1 May 2020 12:31 PM GMT
સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં કોરોનાવાયરસના સંક્રમણના 1993 નવા કેસ સામેઆવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 35043 થઇ ગઇ છે....

અમદાવાદ : વેપારી એસોસીએશનનો નિર્ણય, 3 મે સુધી દુકાનો નહિ ખોલવામાં આવે

26 April 2020 1:39 PM GMT
રાજય સરકારે કોરોનાના કહેર વચ્ચે અર્થતંત્રને ધબકતું કરવા માટે શરતોને આધીનઅમુક દુકાનો ખોલવાની છુટ આપી છે પણ અમદાવાદ શહેર વેપારી એસોસીએશને 3 મે સુધી...

ભરૂચ : અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સ્પેશ્યલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર પી.પી.ઇ. કિટ અર્પણ કરાઇ

25 April 2020 1:38 PM GMT
હાલ ચાલી રહેલ કોરોના મહામારીના પગલેભરૂચ જિલ્લાના અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની દ્વારા સ્પેશલ કોવિડ-19 હોસ્પિટલને 1 હજાર જેટલી પી.પી.ઇ.કિટનું...

ચંદીગઢ: PGIમાં 6 મહિનાની બાળકીને કોરોના, 18 ડોકટરો સહિત 54 કર્મચારીઓ ક્વોરેન્ટાઇન

23 April 2020 7:06 AM GMT
કોરોના પોઝિટિવ મળી આવેલી બાળકી ફગવારાની છે જેને 9 એપ્રિલના રોજ બાળરોગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.આ બાળકીની ઓપન હાર્ટ...