અમદાવાદ: શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક
કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક !અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, સરકારનું રસીકરણ પર ફોકસ.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક !અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, સરકારનું રસીકરણ પર ફોકસ.
NIDM તરફથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, દેશમાં ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેરની આશંકા.
ભીલાડ ચેકપોસ્ટ પર કોરોના અંગેનું ચેકિંગ હાથ ધરાયું, બહારના રાજ્યમાંથી આવતા લોકોનું સ્થળ પર જ ચેકિંગ.
ગુજરાતમાં 76 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ, શહેર કરતા ગામડામાં રસીકરણમાં વધારે જાગૃતિ જોવા મળી.
126 દિવસ બાદ યુવાન થયો સાજો, બીજી લહેરમાં ભોગ બન્યો હતો કોરોનાનો.
કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ પ્રવાસે, કોરોનાના કારણે કોમામાં સારી પડેલ પ્રોફેસરની લીધી મુલાકાત.
વેપારીઓ માટે મોટા સમાચાર, વેક્સિન ન લીધી હશે તો થશે કાર્યવાહી.