અમદાવાદ : જાહેર સ્થળોએ શરૂ કરાયાં ટેસ્ટીંગ ડોમ, દિવાળી બાદ તંત્ર બન્યું સર્તક
અમદાવાદમાં ઠેર ઠેર ટેસ્ટીંગ ડોમ શરૂ કરી દેવાયાં છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ઠેર ઠેર ટેસ્ટીંગ ડોમ શરૂ કરી દેવાયાં છે. દિવાળીના તહેવાર બાદ રાજ્યભરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવારમાં સરકાર દ્વારા જે પ્રમાણે છૂટછાટ આપવામાં આવી અને લોકો બેખોફ બન્યા હતા.
તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે.
અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની છાપ એક કડક વ્યકતિ તરીકેની હોય છે પણ કેટલાય અધિકારીઓ એકદમ સરળ અને સાહજીક હોય છે
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....