ભરૂચ : કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું...
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો.
સુરત શહેરમાં વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છતાં કેટલાક લોકોમાં વેક્સિનનો ડર હોવાથી વેક્સિનેશનની કામગીરી હજી અધૂરી રહી છે,
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બજેટમાં મળી મોટી રાહત, કોરોનાની મહામારીની ઇન્ડસ્ટ્રીઝ પર થઇ હતી અસર
રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-19 હોસ્પિટલના બીજા મળે આઇસીયુ વોર્ડમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી