સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી-સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ...
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે
આ મીડિયા સેન્ટરથી પાર્ટી વિચાર, પાર્ટીના કાર્યક્રમો, સરકારના કાર્ય મીડિયા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
મરોલી નજીક વધુ એક રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.