સુરત : રીક્ષામાં પેસેન્જરના પૈસા ચોરી લેતી એય્યા ગેંગના 4 શખ્સો ઝડપાયા
સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાઇકલ ચોરી તેના સ્પેરપાર્ટ છૂટા કરી ભરૂચના વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની પાંચ બાઈકો સહિત 1.97 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીએ ભરુચ-અંકલેશ્વર સહિત ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા
ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.