સુરત સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ 24 કલાકમાં હત્યાના 3 બનાવથી ખળભળાટ,પોલીસ કાફલો થયો દોડતો સુરતમાં 24 કલાકમાં જ ત્રણ હત્યાના બનાવ બન્યા છે.જેમાં બે બનાવ ડીંડોલી વિસ્તારમાં તો એક બનાવ લીંબાયત વિસ્તારમાં બન્યો છે. By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: 8 લાખથી વધુની કિમતના હીરાની ચોરી કરનાર રીઢા ગુનેગારની કેશોદથી ધરપકડ,જુઓ કેવી રીતે ઝડપાયો આરોપી સુરતના વરાછા વિસ્તારમાં ત્રણ ઓફિસને નિશાન બનાવી 8.56 લાખના હીરાની ચોરી કરનાર રીઢા આરોપીને કેશોદથી ઝડપી લેવામાં આવ્યો હતો. By Connect Gujarat 08 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs SL : હાર્દિક પંડયાએ “નો બોલ”ને ગણાવ્યો ક્રાઈમ, ગાવસ્કરે પણ કરી ટીકા..! શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા. By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આયુર્વેદિક ગોળીમાં મિક્ષ કરી હેરાફેરી કરાતા ગાંજાના રૂ.1 કરોડથી વધુના જથ્થા સાથે 5 આરોપી ઝડપાયા ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોલીસે યુવકને ઢસડી ઢસડીને ઢોર માર મારી રૂપિયાની માંગણી કરી, સ્થાનિકોનો હોબાળો... સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે. By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસના દરોડા, દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો... 31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. By Connect Gujarat 31 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂપિયાની માંગણીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર હત્યારો નંદુરબારથી ઝડપાયો... ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ By Connect Gujarat 28 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘ-દીપડાના ચામડા સાથે 27 લોકોને ઝડપી પાડ્યા વડોદરા વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ લોકોને ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: મહિલાની હત્યાના પ્રકરણમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, પૂર્વ પતિએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું વલસાડ જિલ્લાના છેવાડે આવેલા માલવણમાં પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.પત્નીના ચારિત્રય પર વહેમ રાખી હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો By Connect Gujarat 25 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn