આણંદ : પોલીસ કોન્સ્ટેબલે જ કરી એમટી શાખાના કર્મચારીની હત્યા, હથોડો ચોરી કરવા બાબતે થઈ હતી બોલાચાલી..!
આણંદ જિલ્લાના બેડવા ગામે પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.
આણંદ જિલ્લાના બેડવા ગામે પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.
લોન ફ્રોડ કેસમાં શુક્રવારે CBIએ ICICI બેંકની પૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.
સુરત શહેર પાંડેસરા પોલીસે નાયબ શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો.
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે