અમદાવાદ: 50 વર્ષ બાદ હત્યાના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, વર્ષ 1973માં વૃધ્ધાની કરવામાં આવી હતી હત્યા
અમદાવાદ શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
અમદાવાદ શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા એસઓજી પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના સિંધરોટ ખાતેથી પકડાયેલ 500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પ્લેક્ષમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 2 ડ્રમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે.
અંકલેશ્વરમાં પાડોશી નરાધમે બે વખત બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની હાયાબુઝા બાઇક ચલાવતો રોમિયો પોલીસના હાથે ઝડપાયો છે.
સાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.