અમદાવાદ : ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ, 4 તાઈવાની સહિત 17 લોકોની ધરપકડ
આરોપીઓએ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે, તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા