સુરત : રત્નકલાકાર પિતા પુત્ર બન્યા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના હેન્ડલર,પિતાની ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...
ઠકરાર ગેંગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું
સુરત શહેરમાંથી સૌથી મોટા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ મામલે ઉધના પોલીસ દ્વારા 1.50 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરાય....
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી, અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં રૂ. 9.97 લાખ રૂપિયા ગુમાવ્યા
સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા
સાયબર માફિયાઓની મોહજાળમાં ફસાઈ અંકલેશ્વરના ગ્રૂપ મેનેજર અને ભરૂચના સુપરવાઇઝરે રૂપિયા એક કરોડ 69 લાખથી હાથ ધોવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી