દાહોદ : ‘મામાના ઘરે છોડી દઈશ’ કહી યુવકે કિશોરીને ડુંગર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું..!
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.....
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.....
દાહોદમાં કુખ્યાત બિશ્નોઇ ગેંગના સાગરીત પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં પોલીસે આરોપીને પગમાં ગોળી મારી
પોલીસે બે ટ્રક અને એક ટોયોટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં કુલ 29 હજાર 172 જેટલી દારૂની બોટલો સાથે 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
તસ્કરોએ આરોગ્ય કેન્દ્રનો દરવાજો તોડી બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા, જ્યાં આરોગ્ય કેન્દ્રમાંથી કેટલાક સરસામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,
દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેથી પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો થયો
દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.