સુરત સુરત : યુવતીનો તાપી નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,પોલીસ તપાસ શરૂ યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતહેદ મળ્યો એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો By Connect Gujarat 09 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: રાજકોટ અગ્નિકાંડમાં વેરાવળનું દંપત્તિ હોમાયું, મૃતદેહ વતન આવતા કલ્પાંતના દ્રશ્યો પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ હતું. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હલ્દવાની હિંસા: પહેલા ત્રણ ગોળીઓ ચલાવી, મૃતદેહને પાટા પર ફેંકી દીધો, માતાની દવા લેવા ગયેલા પુત્રને ઉતાર્યો મોતને ઘાટ..! માતાની દવા લેવા ઘરની બહાર નીકળેલા પુત્રને બદમાશોએ ગોળી મારી દીધી હતી. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જે.બી મોદી પાર્ક પાસે આવેલ સાબુઘર આવાસના એક મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી By Connect Gujarat 14 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..! મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સમા વિસ્તારના ફ્લેટમાંથી ડીકમ્પોઝ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ... શહેરના સમા વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં ડીકમ્પોઝ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn