દેવભૂમિ દ્વારકા : લોકોમાં ભયનો માહોલ ફેલાવતી મહાકાલ ગેંગના 7 સાગરીતોની ગુજસીટોક હેઠળ ધરપકડ...
દ્વારકા પોલીસે મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા
દ્વારકા પોલીસે મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા
'કરોડપતિ' બનાવવાનું સપનું બતાવી લાખો રૂપિયા ખંખેરનાર મામા-ભાણેજની ઠગ જોડીને દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડયા..
દેવભૂમિ દ્વારકામાં ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે..
યાત્રાધામ દ્વારકા ખાતે વિરાટ વિજય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશને વામન સ્વરૂપના શૃંગાર અને જગત મંદિરે નૂતન ધ્વજારોહણ તથા વિશેષ આરતી યોજાય
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રના 61 તાલુકાઓમાં એક વ્યાપક ધાર્મિક અને સાંસ્કૃતિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે, જન્માષ્ટમી. જન્માષ્ટમીએ રાત્રે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઇફ્ફ્કો દ્વારા NPK ખાતરની 50 કિલોની થેલી પર રૂપિયા 130નો ભાવ વધારો ઝીંકવામાં આવતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
વિશ્વ કાચબા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ દરિયા કિનારો લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા માટે "પિયર" સમાન બન્યો