સુરત : DGVCL અતિ આધુનિક ટેકનોલોજીથી થયું સજ્જ, અંડરગ્રાઉન્ડ વાયરીંગનો ફોલ્ટ નું થશે ત્વરિત રીપેરીંગ
સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જર્મન ટેક્નોલોજીથી સજ્જ આધુનિક 17 વાન ખરીદવામાં આવી છે,જેના થકી અન્ડરગ્રાઉન્ડ કેબલમાં સર્જાતી સમસ્યાની જાણકારી ત્વરિત મેળવીને તેનું ઝડપી ગતિથી રીપેરીંગ કરી શકાશે.