ભરૂચ : આમોદના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગથી ફફડાટ,અનધિકૃત જોડાણો સામે કાર્યવાહી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનધિકૃત જોડાણો ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો.......
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા અનધિકૃત જોડાણો ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો.......
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 22 ગામોમાં વીજ ચેકીંગ હાથધરી કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો
83 હજારનું વીજ બિલ આવવાના મામલામાં વીજ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાતા વધુ વીજ બિલ આવ્યું હોવાનો ખુલાસો થયો
દક્ષિણ ગુજરાતી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 83,000 નું બિલ આપી દેવાતા પરિવાર પરિવાર ચોંકી ઉઠ્યું
તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરી ચાલતી પકડી
ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.
ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા