અંકલેશ્વર: રાજપીપલા ચોકડી નજીકથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ !
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડનસીટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું.ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું.LCB પોલીસે 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી...
સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વાયરલ વિડિયોના આધારે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બિહાર રાજ્યમાં 11 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી,સ્ત્રી સાથે ક્રૂરતા,મારામારી,ધાકધમકી સહિત દહેજ ધારા મુજબ આરોપી સામે ગુન્હો દર્જ કરવામાં આવ્યો હતો.