ગીર સોમનાથ : 45 બ્રિજની તપાસ બાદ સલામતી માટે નિર્ણય,સાત નબળા પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું