ભરૂચ : ચોમાસાના પ્રારંભે જ આમોદ નજીક ઢાઢર નદીનો પુલ બિસ્માર, વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો...
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મકાનો જર્જરિત હાલતમાં થઈ જતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે
'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો.
અંકલેશ્વરથી ઉમરવાડા અને પાનોલી ને જોડતો રસ્તો છેલ્લા એક વર્ષમાં અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,
આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.