Connect Gujarat

You Searched For "Director"

જાણીતા ડાયરેક્ટરે તિરંગાનું કર્યું અપમાન,જાણો સમગ્ર મામલો..?

15 May 2022 6:39 AM GMT
તિરંગો એટલે ભારતીયોનો શાન અને માન હોય છે. અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે.

કશ્મીર ફાઇલ્સની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રી હવે બનાવશે "The delhi files"

15 April 2022 9:58 AM GMT
કશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારો પર બનેલી વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

રાજકોટ: લોધિકા સંઘના ડિરેક્ટર ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા, 2 શખસ ઝડપાયા: 3 ફરાર

12 April 2022 5:56 AM GMT
ભારતીય નવી પેઢીને વર્લ્ડ લેવલના ક્રિકેટરો સાથે રમવાની તક આપતી આઈ પી એલ સટોડિયા માટે ગેરકાયદેસર રૂપિયા છાપવા ની સોનેરી તક આપે છે.

'આદિપુરુષ'ના ડિરેક્ટરે રામનવમી પર આપી ભેટ, 'બાહુબલી'નો બતાવવામાં આવ્યો રામ અવતાર

10 April 2022 6:55 AM GMT
રામ નવમીનો તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન રામના જન્મ ઉત્સવ તરીકે ઉજવાતા આ તહેવારને ફિલ્મ 'આદિપુરુષ'ના દિગ્દર્શકે ખૂબ જ ખાસ બનાવ્યો...

અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને આર-ઇન્ફ્રાના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

26 March 2022 3:27 AM GMT
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ,...

નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન…

20 March 2022 11:46 AM GMT
ફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા

The Kashmir Files' માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી.

16 March 2022 8:01 AM GMT
11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.

કચ્છ : ઉનાળાના આરંભે જ લોકો પરસેવે રેબઝેબ થયા, હજુ 2 દિવસ રહેશે હિટવેવ...

14 March 2022 9:58 AM GMT
રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

PM મોદી અને RSSના સરસંઘ સંચાલક ભાગવત એક સાથે અમદાવાદમાં

11 March 2022 9:53 AM GMT
ચાર રાજ્યોમાં ચૂંટણી માં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.

'સોરી…પપ્પા-મમ્મી મને માફ કરજો' લખીને ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો આપઘાત !

25 July 2018 6:59 AM GMT
વ્યાજખોરોના ત્રાસથી હિતેશે જીવાદોરી ટુંકાવી હોવાનું વરણામા પોલીસની તપાસમાં બહાર આવ્યુંગુજરાતી ફિલ્મ 'સ્માઇલ કિલર'ના યુવા ડિરેક્ટર હિતેશ પરમારે...