જૂનાગઢ: દામોદર કુંડ ખાતે સંત સંમેલન યોજાયું,ભવનાથના મેળામાં બિન હિન્દૂઓને પ્રવેશ ન આપવા ચર્ચા
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.
છત્રપતિ શિવાજીના શાસનમાંથી વર્તમાન શીખ વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા જે.પી. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
નગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે સમિક્ષા કરી હતી
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું
કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાના ઘરો પર દરોડા પાડ્યા છે,
ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો સુરતમાં પ્રારંભ થયો છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે