અંકલેશ્વર: એનિમલ લવર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયુ
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે.
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે.
ભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ડહોળુ આવવાની બૂમો ઊઠી છે.
AMCએ વિવિધ વિસ્તારોમાં વોટર ATM મશીન ઉભા કર્યા હાલ આ તમામ વોટર ATM જોવા મળ્યા બંધ હાલતમાં પાણી પીવા આવતા લોકોમાં AMC પ્રત્યે રોષ જોવા મળ્યો
જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.