રાજ્યમાં પહેલીવાર હથિયારો સાથે ડ્રગ્સની ઘૂસણખોરી: ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ
વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.
વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.
મહાનગર અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે શહેર પોલીસ આવા ડ્રગ્સના વેપાર કરતાં પેડલર અને કેરિયર સામે લાલ આંખ કરી છે.
અમદાવાદમાં ડ્રગ્સ વેચવાનો ધંધા પર શહેર પોલીસ અને એસઓજી ક્રાઇમની ભિસ વધતા હવે નશાનો કાળો કારોબાર કરતા ડીલર અને પેડલર નવી એમઓ સાથે વેપાર કરી રહ્યા છે
ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે.
ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.
ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર કરતા એક કેરિયરને એસોજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈથી સુરત લાવવમાં આવતું ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની કરવામાં આવી ધરપકડ