Connect Gujarat

You Searched For "dushyant Patel"

ભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ

5 Feb 2023 9:45 AM GMT
દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની...

ભરૂચ: રાજકીય અગ્રણીઓએ આકાશમાં લગાવ્યો પેચ,પતંગના પર્વની ઉજવણીમાં આગેવાનો જોડાયા

14 Jan 2023 10:54 AM GMT
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી

ભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય...

1 Oct 2022 1:18 PM GMT
ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે.

ભરૂચ : રૂ. 3.25 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું નિર્માણ, રાજ્યમંત્રી નરેશ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ...

23 Sep 2022 12:00 PM GMT
ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ: વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરાયું

12 Sep 2022 11:22 AM GMT
શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભરૂચ: શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 3-3 શિક્ષકોને કરાયા સન્માનિત

5 Sep 2022 12:02 PM GMT
વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ:હોટલ હયાતનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

31 Aug 2022 12:54 PM GMT
ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો

12 Aug 2022 11:19 AM GMT
ભરૂચ વન મહોત્સવકાર્યક્રમ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.

ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું વાલિયા ખાતે આયોજન, અનેકવિધ કાર્યક્રમો યોજાયા

9 Aug 2022 11:10 AM GMT
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી...

ભરૂચ : રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી

13 July 2022 8:13 AM GMT
ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, સનાતન ધર્મ પરિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી

ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન

1 July 2022 10:57 AM GMT
ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમ યોજાયો, લોક કલાકાર સાંઇરામ દવેની કૃતિએ લોકોને મંત્રમુગ્ધ કર્યા

12 Jun 2022 7:51 AM GMT
લોક કલાકાર સાઈરામ દવે સહિત મોટી સંખ્યામાં અધિકારીઓએ પદાધિકારીઓ અને ભરૂચની જતા ઉપસ્થિત રહી હતી.
Share it