ભરૂચ: રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા પ્રયાસ
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે
ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે
શાહે જણાવ્યું હતું કે વ્યક્તિ મૂળ વિચાર ત્યારે જ રાખી શકે છે જ્યારે વિચારનો વિષય તેની માતૃભાષામાં શીખવવામાં આવે છે અને નવી શિક્ષણ નીતિ બાળકની કલા અને સંગીત વગેરે જેવી ક્ષમતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ કરશે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.
મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત અનોખું આયોજન, દિવ્યાંગ સમુદાયના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા