અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ગોળી કાન પર વાગી
અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું.
અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું.
લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે,
નવસારી લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો
ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.