Home > election campaign
You Searched For "election campaign"
ભરૂચ: જંબુસર ખાતે PM નરેન્દ્ર મોદીએ જંગી જનસભા સંબોધી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
21 Nov 2022 1:34 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
PM મોદી કરશે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...
19 Nov 2022 11:56 AM GMTભાજપના ગઢ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો પ્રવાસ, વડોદરા-અમરેલીમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે PM
આજથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જંગી રેલી યોજી જનસમર્થન મેળવશે.!
19 Nov 2022 2:49 AM GMTગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
ખેડા : ડીઝીટલ રોબોટ થકી ભાજપનાઉમેદવાર પંકજ દેસાઈનો ચૂંટણી પ્રચાર, જુઓ શું છે રોબોટની ખાસિયત..!
18 Nov 2022 12:53 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ : વિદ્યુત ગતિએ વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાનો ચૂંટણી પ્રચાર, વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો
18 Nov 2022 10:01 AM GMTભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાનો ચૂંટણી પ્રચાર વિદ્યુત ગતિએ ચાલી રહ્યો છે.
જામનગર : રિવાબા જાડેજાએ લોકસંપર્કઅભિયાન હેઠળ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો...
16 Nov 2022 8:29 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો...
દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે...
9 Nov 2022 8:28 AM GMTરાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર ખડગેએ ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ, ગુજરાતથી શરૂઆત કરવાનું કારણ જણાવ્યુ
7 Oct 2022 11:27 AM GMTકોંગ્રેસ અધ્યક્ષ પદની હરીફાઈ હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
રાહુલ ગાંધીએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકયુ, કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત
5 Sep 2022 9:32 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર...
ભાજપે અમદાવાદથી કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત, જાણો કઈ રીતની છે તૈયારીઓ
14 March 2022 8:07 AM GMTગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઇન શરૂ કર્યું...
ઓવૈસીનો વિડીયો વાયરલ: કહ્યું હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પહેરીશ,દાઢી રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે !
21 Feb 2022 5:29 AM GMTવીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, હું કોઈનો ગુલામ નથી, હું ટોપી પણ પહેરીશ અને દાઢી પણ રાખીશ અને મારી દીકરી પણ હિઝાબ પહેરશે.
ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પણ CM ચન્નીએ ચાલુ રાખ્યો પ્રચાર, મુખ્યમંત્રી સામે દાખલ થયો કેસ
19 Feb 2022 10:59 AM GMTપંજાબમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શુક્રવારની સાંજે સમાપ્ત થયો હતો અને હવે રવિવારે મતદાન થશે.