ભરૂચભરૂચ: સીમલિયા ગામે DGVCLની એગ્રીકલચર લાઇન પર વીજ કંપનીના 2 કર્મચારીઓને લાગ્યો કરંટ, સારવાર અર્થે ખસેડાયા પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી સીમલિયા ગામે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બન્નેને વીજ કરંટ લાગ્યો By Connect Gujarat Desk 08 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાલિયા તાલુકામાં ખેતરમાં પાક રક્ષણ માટે લાગેલા વીજ વાયરથી કરંટ લાગતાં યુવકનું મોત ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી By Connect Gujarat Desk 19 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગ્યો, વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદના સમની ગામમાં વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત… સમની ગામના 17 વર્ષીય દેવા બુધાભાઈ વસાવાને પતરાની દુકાન પર હાથ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટના જોરદાર ઝટકાને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું By Connect Gujarat 23 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયાના રૂંઢ ગામે વીજપોલના અર્થીંગ વાયરમાંથી વીજ કરંટ લાગતા 3 બકરાના મોત કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી By Connect Gujarat 14 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : દેવીના પાર્ક પ્રા-શાળાના 2 બાળકોને લાગ્યો વીજ કરંટ, શાળાની બાજુમાં ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : સ્થાનિક શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મકાન પર પાલખ બાંધી રહેલા ભાઈ-બહેનને લાગ્યો વીજ કરંટ, સારવાર અર્થે વડોદરા ખસેડાયા... રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા By Connect Gujarat 12 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : થામ ગામે વીજ કરંટ લાગતાં 4 પશુઓના મોત, વીજ કંપનીની બેદરકારી સામે પશુપાલકોમાં રોષ થામ ગામે રેલ્વે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઇનો તૂટી પડતાં નજીકથી પસાર થતા 4 જેટલા પશુઓને વીજ કરંટ લાગતા મોત થયું હતું. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : થામ ગામે વીજ કરંટ લાગતાં 4 પશુઓના મોત, વીજ કંપનીની બેદરકારી સામે પશુપાલકોમાં રોષ તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. By Connect Gujarat 16 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn