અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે “વિજકાપ”
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ભાજપના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ખેડુતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે.બાગાયત ખેતી, રોકડીયા પાક વાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો.
ભરૂચ નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતાં સોમવારે જોડાણો કાપી નાખવામાં આવતાં મુખ્યમાર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.
જિલ્લામાં 70% થી વધુ ખેડૂતો હોવાથી 10 કલાક વીજળી આપવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે